Placeholder canvas

વાંકાનેર: ઢુંવા નજીક મહાનદીના પુલ નીચે અજાણ્યા પુરુષની લાશ મળી…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક મહા નદીના પુલ નીચે લાશ પડી હોવાનું માલૂમ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં તેમને એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા તેમને માટે મોકલવામાં આવી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો