‘તાઉતે’ની કાલ સાંજ સુધી અસર રહેશે. વાવાઝોડાના ટ્રેકના ભાગોમાં 12 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : વાવાઝોડા ટે્રકના બંને બાજુના વિસ્તારોમાં 4 ઇંચ સુધી વરસાદ પડશે : લેન્ડફોલ બાદ

Read more