આજે આંધ્રપ્રદેશના કાકીનાડા પાસે ટકરાશે ચક્રવાત મોંથા, ઓડિશા-બંગાળ, તમિલનાડુમાં ભારે વરસાદ
આજે ચક્રવાત મોંથા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. સોમવારે છ રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવાર સવારે મોંથા એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને સાંજ કે રાત્રિ સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના બંદર કાકીનાડા નજીક ટકરાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરમિયાન પવનની મહત્તમ 110 […]
