ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત: દિઘલીયાથી શેખેરડી અને શેખેરડીથી કાનપર સુધી પોણાત્રણ કરોડના ખર્ચે ડામર રોડ બનશે.
વાંકાનેર: વાંકાનેર તાલુકાનાં શેખેરડી ગામ ખાતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ્ હસ્તે બે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.. વાંકાનેર
Read more