વાંકાનેર: ચાંચડીયા અને શેખરડી ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો, ટેન્કર શરુ કરાયા
તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેરના પ્રયત્નને પગલે પાણીના ટેન્કર શરુ By શાહરૂખ ચૌહાણવાંકાનેર તાલુકાના અમુક ગામડાઓમાં પીવાના પાણીની તંગી જોવા મળતી હોય ત્યારે તાલુકા પંચાયત સદસ્યના પ્રયત્નોથી બે ગામોમાં પાણીના ટેન્કર શરુ થતા પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળે છે. વાંકાનેર તાલુકા પંચાયતની રાતડીયા બેઠકમાં આવતા ચાંચડીયા અને શેખરડી એમ બે […]
