પતિનું 3 વર્ષ પહેલા અવસાન થયું વિધવા સગર્ભા થઈ…!!!

ગોંડલના હડમતાળામાં વાડીમાં ખેતમજૂરી કરતી વિધવાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વિધવાને બે માસનો ગર્ભ હોવાનું નિદાન

Read more