વાંકાનેર તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ક્યાં રમાશે? કઈ રમતની ક્યારે હરીફાઈ યોજાશે? જાણવા વાંચો.

વાંકાનેર: જેમની વાંકાનેરના ખેલાડીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે વાંકાનેર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨નું ટાઇમટેબલ જાહેર થઈ ગયું

Read more