Placeholder canvas

વાંકાનેર તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ક્યાં રમાશે? કઈ રમતની ક્યારે હરીફાઈ યોજાશે? જાણવા વાંચો.

વાંકાનેર: જેમની વાંકાનેરના ખેલાડીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે વાંકાનેર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨નું ટાઇમટેબલ જાહેર થઈ ગયું છે. ખેલ મહાકુંભની દરેક રમતની હરીફાઈ કયા યોજાશે? કયારે યોજાશે? તેમની સંપૂર્ણ વિગત અત્રે નીચે આપવામાં આવેલી છે.

વાંકાનેરના ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં પાર્ટીસિપેડ થવા માટેનું ફોર્મ ભરેલું છે તે દરેક ખેલાડીઓએ આ ટાઇમ ટેબલ મુજબ જે તે સ્થળે હાજર રહેવાનું રહેશે. દરેક ખેલાડી એ પોતાનું ઓરિજિનલ આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે તેમજ ખેલ મહાકુંભનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યાની સ્લીપ પણ સાથે રાખવાની રહેશે.

દરેક રમતની સ્પ્રધાનો સમય સવારે 7:30 કલાકનો છે. આમ છતાં સ્પ્રધામા જતા પહેલા કન્વિનરનો (આઈ.એ.બાદી-82382 70001/ અશોકભાઈ પટેલ-82004 96785) સંપર્ક કરી લેવાનું જણાવેલ છે.

વાંકાનેર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું ટાઈમ ટેબલ :-

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો