રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ, એન્ટી-એરક્રાફટ ગન હવે રાજકોટમાં બનશે !

મશીન ટુલ્સ ક્ષેત્રના ‘હબ’ ગણાતા રાજકોટમાં હવે હથિયારની ફેકટરી શરૂ થશે. કુવાડવા પાસે રેસ્પીયન એન્ટરપ્રાઇઝને લાયસન્સ મળ્યું વર્ષાંતે હથિયાર ફેકટરી

Read more