રાજકોટ: જુના માર્કેટિંગ યાર્ડ પાસે આઈસરે હડફેટે લેતા અજાણ્યા યુવકનું મોત

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો છે. આઈસર હડફેટે અજાણ્યા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

Read more