વાંકાનેરના ધમલપર ગામે કબડ્ડીમાં સ્ટેટ લેવલે વિજેતા થયેલ વિદ્યાર્થિનીના હસ્તે ધ્વજવંદન કરાયું

રાજ્ય લેવલે કબડ્ડીમાં વિજેતા થતા ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું. વાંકાનેર : ૨૬ જાન્યુઆરી પ્રજાસતાક દિવસ નિમિત્તે

Read more