ટંકારા: અભ્યાસ કરતા વિધાર્થીઓની અપડાઉનમાં પડતી હાલાકી માટે લલિત કગથરાનિ રજુઆત
By Jayesh Bharasna -Tankara
ટંકારા અભ્યાસ કરતા છાત્રો ની અપડાઉન ની સમસ્યા ને સમાધાન માટે ધારાસભ્ય લલિત કગથરા નુ ધ્યાન દોર્યું. ગાડી માથી ઉતરી યોગ્ય કરવા લગત વિભાગ ને જાણ કરી.
ટંકારા બસ સ્ટેન્ડ ન હોય અભ્યાસ અર્થ તાલુકા મથકે આવતા વિધાથીને શાળાથી છુટયા બાદ ધરે પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી એક બસમા અસંખ્ય બાળકોને ઠસાઠસ ભરાય્ને અપડાઉન કરવાની ફરજ પડી રહી છે. જીવના જોખમે મુસાફરી કરતા ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાનુ ધ્યાન કેન્દ્રિત થતા આ અંગે ગંભીરતાથી લઈ યોગ્ય કરવા લગતા વળગતા વિભાગ નુ ધ્યાન દોરીને યોગ્ય કરવા જણાવ્યુ હતુ.