વાંકાનેર તાલુકામાં સ્કૂલ આરોગ્ય તપાસણી કાર્યક્રમની શરૂઆત

વાંકાનેર તાલુકામાં સ્કૂલમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમની શરૂઆત. આજરોજ તારીખ ૨૫.૯.૨૦૧૯ વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસની 9 આર.બી.એસ.કે.ની ટીમ મારફત ૬૩ હજાર બાળકોની આરોગ્યની તપાસની શરૂઆત મોડેલ સ્કૂલ ખાતેથી તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરીફ શેરસીયાની હાજરીમાં શરૂ કરવામાં આવેલ છે.

આ કાયૅકમ આજથી બે માસ સુધી દરેક શાળામાં અને આંગણવાડી ઉપર બાળકોની તપાસ કરવામાં આવશે . સામાન્ય બિમારીની સારવાર શાળામાં આપવામાં આવશે, જ્યારે ગંભીર બામારીના કિસ્સામાં સુપરસ્પેશયાલીસ્ટ ડોક્ટર પાસે સારવાર કરાવી આપવામાં આવે છે. દરેક વાલીઓને જાણ કરવામાં આવે છે કે તેમના બાળકોની તપાસ અચુક કરાવી લે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો