Placeholder canvas

વાંકાનેર:ક્રિભકોના DAP ખાતરમાં દિઘલિયામાં વજન ઘટાડો પકડાયો

વાંકાનેર તાલુકાના દીકરીએ ગામે આજે સવારે ભુખરીયા ગામમાં આવેલ દરડી સહકારી મંડળીના ગોડાઉનમાંથી ખાતર લેવા ગયા હતા ત્યારે તેમનો વજન ચેક કરતાં ખાતર ઓછું હોવાનું માલુમ પડ્યું હતું.

આ બાબતે અન્ય ખેડૂતો જે આ પુણ્ય ખાતર લઈ ગયા હતા તેઓએ પોતાની વાડીએ જ ખાતર જોતા તેઓમાં પણ વજન ઘટાડો હોવાનું ગાયું હતું અને આ સમાચાર મળતા મળતા તેમની ટીમ ની ક્રિયા ખાતે પહોંચી હતી અને સંપૂર્ણ મામલો તપાસતા ઐશ્વર્યા બાદ દીકરીના મા-બાપ પણ ગ્રીકોના ડીએપી ખાતર માં બે થી ત્રણ કિલો વજન ઓછો હોવાનું માલુમ પડ્યું છે.

આ બાબતે ગામમાં કટર ની ટીમલી e-way એવી વાત પણ બહાર આવી કે પરિપત્ર આવી ગયો છે જે લોકોને ખાતર ઓછું હશે તેમને પૂર્ણ ખાતર કરી દેવામાં આવશે તેમ જ 400 ગ્રામ વજન ઓછો વધુ સરકાર માન્ય ગણાય છે. તેવી વાત ફેલાવવામાં આવી હતી તેમજ આ મામલો આગળ જાય અને ત્યાં પતાવી દેવાની એક અધિકારીએ કોશિશ કરી હોવાની માહિતી મળી છે.

આથી દરેક મંડળીમાં ક્રિભકો નું ખાતર વજન કરીને વેચવાનો નિર્ણય ખેડૂત હિતમાં થવો જોઈએ….

ચાલો આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચે આપેલો વિડિયો જોઈએ……

કપ્તાન ચેનલ લાઈક કરો, ફોલો કરો, સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પ્રેસ કરો…

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો