વાંકાનેર: દોશી આંખની હોસ્પિટલમાં આગામી શનીવારે ત્રાંસી આંખનો કેમ્પ


વાંકાનેર: આગામી શનીવારે એન.આર.દોશી આંખની હોસ્પિટલમાં ત્રાંસી આંખના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ત્રાસી આંખની તકલીફ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર તથા જરૂરી હોય તો ઓપરેશન કરી આપવામાં આવશે.

🔸ત્રાસી આંખના કોઈપણ ઉંમરના દર્દી આંખ બતાવી શકે છે.
🔸 આંખ બતાવવા માટે અગાઉથી નામ લખાવવું જરૂરી નથી
🔸 કેસ કાઢવાનો સમય સવારે 9:00 થી 12:00 નો રહેશે
🔸 દર્દી સાથે એક અથવા બે વ્યક્તિ જ આવી શકશે. તેનાથી વધારે આવવું નહીં

કેમ્પની વિગત

તારીખ : 20/5/23, શનિવાર
સમય : સવારે 9 થી 12
કેમ્પ નું સ્થળ :
એન. આર. દોશી આંખની હોસ્પિટલ
(દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ)
નવા બસ સ્ટેશન પાસે, વિદ્યાભારતી સ્કૂલની સામે, રાજકોટ રોડ, વાંકાનેર
મો. 94089 39982, ફોન : 02828-222082

આ સમાચારને શેર કરો