Placeholder canvas

વાંકાનેરમાં ગત રાત્રે શાંત 1 ઇંચ અને મોસમનો કુલ 7 ઇંચ વરસાદ પડ્યો.

વાંકાનેર: ગઈકાલે બપોર સુધી રાહત આપ્યા બાદ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો, જે આખી રાત સુધી છાંટા ઝરમર વરસાદ ચાલુ રહ્યો અને કયારેક કયાએક ઝાપટું પણ પડી જતું હતું. રાતના સમયે થોડો ગાજવી જ શરૂ થયો હતો..

મળેલી અધિકૃત માહિતી મુજબ ગઈકાલ શાંત શરૂ થયેલો વરસાદ, આજે સવાર સુધીમાં વાંકાનેર પંથકમાં આશરે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે જ વાંકાનેર પંથકમાં આ મોસમનો કુલ વરસાદ સાત ઇંચ જેટલો થયો છે.

અત્રે ઉલખની છે કે હવે ખેતીમાં ધરવનો વરસાદ છે, હવે ખરાળ ની જરૂર છે. પરંતુ હજુ વાંકાનેર તાલુકાની નદીનાળા બંધ છે, ખાલી છે. હવે એવા વરસાદની જરૂર છે કે નદી નાળામાં પાણી આવે અને નદી નાળા ચાલુ થાય… અને થોડા દિવસનો વરાપ આપે તો ખેતીમાં બેલી ચાલી શકે, અને નિંદવાનું કામ થઈ શકે અને મોલનો વિકાસ થાય..

જુઓ મૂશળાધાર વરસાદનો વિડીયો… https://youtube.com/shorts/-Xs0qbPO-G8?feature=share

આ સમાચારને શેર કરો