વાંકાનેર: નવા ધમલપરમાં શ્રી ગેલ માતાજીના મંદિરે બુધવારે રક્તદાન અને ફ્રી મેડીકલ કેમ્પ

વાંકાનેર : આગામી તારીખ 13/7/2022 ને બુધવારના રોજ વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે એક રક્તદાન તેમનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી બુધવારે એટલે કે ગુરુપૂર્ણિમા નિમિત્તે નવા ધમલપર ગામે શ્રી ગેલ માતાજીના મંદિરે મહા બ્લડ ડોનેશન કેમ્પ અને સાથો સાથ ફ્રી મેડલ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરેલ છે. આ ઉપરાંત અહીંયા મહાપ્રસાદ પણ રાખેલ છે. બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પ સવારે 9:00 વાગે શરૂ થઈ જશે.

આ રક્તદાન કેમ્પમાં રકતદાતાઓને રક્તદાન કરવા તેમજ જરૂરિયાતવાળા દર્દીઓએ ફી મેડીકલ કેમ્પનો લાભ લેવા આયોજકોએ અપીલ કરેલ છે. બ્લડ ડોનેશન કરનાર વ્યક્તિ ને વિવિધ ઉપહાર આપી ને તેમનુ સન્માન કરવામાં આવશે.

બ્લડ ડોનેશન કરનાર વ્યક્તિ ને વિવિધ ઉપહાર આપી ને તેમનુ સન્માન કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

Follow Us on