વાંકાનેર: દોશી કૉલેજના PTI અને NCCના ANO ડૉ.ચાવડા બન્યા કેપ્ટન
વાંકાનેર: દોશી કૉલેજના પી. ટી. આઈ. અને એન. સી. સી. ના ANO ડૉ. વાય.એ.ચાવડાને ડી. જી. એન. સી. સી. દિલ્હીથી લેફટીનેન્ટ પદમાંથી પ્રમોશન મળીને કેપ્ટનનો રેન્ક મળેલ છે.જેઓએ NCC આર્મી વિંગમાં નાની ઉંમરે કેપ્ટનનો રેન્ક મેળવેલ છે.
ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતાથી દોશી કૉલેજના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવાર અભિનંદન સાથે કેપ્ટન ડૉ. ચાવડાની આવડત અને કુન્હેનો વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…