વાંકાનેર: રિલીફ હોસ્પિટલનું સ્થળાંતર,નવું સરનામું નોંધી લેજો.

(Promotional Article)

વાંકાનેર: છેલ્લા છ વર્ષથી વાંકાનેરના તબીબી ક્ષેત્રમાં કાર્યરત એવી રીલીફ હોસ્પિટલ હવે નવા અને સંપૂર્ણ સુવિધા સજ્જ પોતાની માલિકીના અધતન બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવેલ છે.

રિલીફ હોસ્પિટલ છેલ્લા છ વર્ષથી વાંકાનેરમાં કાર્યરત છે, આ 6 વર્ષમાં દર્દીઓની સારવાર તો કરી જ છે પણ સાથો સાથ સાચી સલાહ આપીને નાના માણસોને વધુ ખર્ચથી બચાવીને તબીબી સેવા આપી છે. આ ઉપરાંત રિલીફ હોસ્પિટલે નાના અને ગરીબ દર્દીનો હંમેશા ખ્યાલ રાખ્યો છે. જેથી જ લોકો રિલીફ હોસ્પિટલમાં સારવાર અને મોટી બીમારીમાં સલાહ લેવા આવે છે.

રિલીફ હોસ્પિટલના ડૉકટર અને સ્ટાફની મહેનત અને લોકોના આ વિશ્વાસ થકી હવે રિલીફ હોસ્પિટલ નવા બિલ્ડિંગમાં સારી સુવિધા, સગવડ અને વધુ વિભાગો શરૂ કરી રહી છે.

રિલીફ હોસ્પિટલમાં મળનાર સુવિધાઓ:-
1..હરસ,મસા,ભગંદરની ઉત્તમ સારવાર તેમજ ઓપરેશન માટે અત્યાધુનિક ઓપરેશન થિયેટર
2.બાળરોગનું સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર
3.દાદર,ખસ,ખરજવું,ખીલ,ખરતાં વાળ જેવા જુના હઠીલા ચામડીના રોગનું નિદાન તેમજ સારવાર
4.સાંધા ના વા,શ્વાસ ,એલર્જી, આધાશીશી, સોરીયાસિસ જેવા રોગો ની આયુર્વેદિક સારવાર
5.જનરલ ઓપીડી વિભાગ
6.રિલીફ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ દર્દી માટે સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ રૂમ તેમજ જનરલ વોર્ડની સુવિધા ઉપલબ્ધ

રિલીફ હોસ્પિટલનું નવું સરનામું :-
રિલીફ હોસ્પિટલ
27- નેશનલ હાઇવે, માઁ હોસ્પિટલની બાજુમાં, વાંકાનેર. ફોન. 9924507133

આ સમાચારને શેર કરો