વાંકાનેર: પીપળીયારાજના યુનુસભાઈ રાજાનું હાર્ટએટેક આવતા અવસાન

વાંકાનેર: પીપળીયારાજ ગામના વતની અને રાજાથી ઓળખાતા યુનુસભાઈ (ઉ.વ.55)નું આજે વહેલી સવારે હાર્ટ એટેક આવતા અવસાન થયેલ છે.
વાંકાનેર નેશનલ હાઈવે પર કેરાળા ના બોર્ડ સામે આવેલ રાજા પેટ્રોલીયમ અને રાજા ટ્રાન્સપોર્ટના માલિક એવા યુનુસભાઈ રાજાને આજે સવારે જીવલેણ હાર્ટ એટેક આવતા તેઓનું અવસાન થયેલ છે. તેઓ તેમની પાછળ બે પુત્ર અને પત્નીને છોડી ગયા છે. તેઓની અંતિમવિધિ આજે તેમના ગામ પીપળીયા રાજ ખાતે કરવામાં આવી હતી.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
