(Promotional Artical) કેટલું નહિ પણ કેવું ખાવ છો ? અને ક્યારે ખાવ છો? આ માત્ર માણસ જ નહીં પશુ અને વનસ્પતિ માટે ખૂબ જ મહત્વનું છે, જો કોઈપણ સજીવને સારું જીવન જીવવું હોય, સારી રીતે ખીલવું હોય તો આ બધું જ પ્રમાણસર હોવું ખૂબ જ જરૂરી છે.
આજે કોઈ પણ ખોરાકમાં ખૂબ ખોટું થઈ રહ્યું છે, બધા જ ક્ષેત્રમાં ડુપ્લિકેશન થઈ રહ્યું છે! એ દરેક સજીવના જીવન સાથે છેળા કરવામાં આવી રહી છે. ત્યારે એક જાગૃત વ્યક્તિ તરીકે તમારા પશુની ફિટનેસ અને તંદુરસ્તી માટે કંઈ પણ આપતા પહેલા તેની યોગ્ય તપાસ કરવી જોઈએ અથવા તો વિશ્વાસપાત્ર કંપનીનો જ ખાદ્ય ખોરાક ખરીદવો જોઈએ અને આપવો જોઈએ…
વાંકાનેરમાં પશુ આહાર માટે “પરફેક્ટ કેટલ ફીડ” નામે એક ગુણવતા સભર પશુઆહાર બનાવતો પ્લાન્ટ શરૂ થયો છે. આ કેટલફીડ પ્લાન્ટમાં દુધાળા પશુઓનું વધુ દૂધ, વધુ ફેટ તથા સારી તંદુરસ્તી જળવાઈ રહે તેમને ધ્યાનમાં રાખીને પશુ આહાર બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ કવોલિટીનું રો મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવે છે, તેમજ ન્યુટ્રિશયનની સલાહ મુજબ ફોર્મ્યુલેશન બનાવવામાં આવે છે. જેમના લીધે પશુ માટેનો ગુણવત્તાસભર અને હેલ્ધી પશુ આહાર બને છે. આ પશુ આહાર આધુનિક અને સંપૂર્ણ ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ મશીનરી વાળા આધુનિક પ્લાન્ટમાં બનાવવામાં આવે છે તેમજ ખૂબ જ કાળજી પૂર્વક ક્વોલિટી મેન્ટેન કરી ગુણવત્તા સફર પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.