Placeholder canvas

આજે લાલપર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય પઠાણ સાહેબનો જન્મદિવસ

વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના રહેવાસી અને વાંકાનેર તાલુકાની લાલપર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય જફુરૂલ્લાખાન ઇબ્રાહીમખાન પઠાણનો આજે જન્મદિવસ છે. તેમને પોતાના શૈક્ષણિક કાર્યકાળ દરમ્યાન શિક્ષણ ક્ષેત્ર માં ઘણી નામના મેળવી હતી.

આજે પઠાણ સાહેબે 76 વર્ષ પૂરા કરીને 77 માં વર્ષમાં પ્રવેશ કરેલ છે, ત્યારે તેમના આ જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો, સગા-સ્નેહીઓ, સંબંધીઓ અને તેમના શૈક્ષણિકસાથીઓ તેમના મોબાઈલ નંબર 9428263823 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી પઠાણ સાહેબને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો