રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી શરૂ…

રાજ્યની 31 જિલ્લા પંચાયતોની બેઠકો જાહેર કરવામાં આવી, હાલની બેઠકોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાલિકા-પંચાયતોની ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વિકાસ કમિશનરે 31 જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની બેઠકો નક્કી કરી જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ જિલ્લા પંચાયત સહિત 28 જિલ્લા પંચાયતની હાલની બેઠકોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

આ સમાચારને શેર કરો