આનું નામ નશીબ: ‘ટાઇ’ થતા ચિઠ્ઠીમાં ઉસ્માન શેરસિયાનું નામ નીકળતા બન્યા પાજના સરપંચ

વાંકાનેર: આજે ગ્રામ પંચાયત ચૂંટણીની થઈ રહેલી મતગણતરીમાં પાજ ગ્રામ પંચાયતના સરપંચમા બને ઉમેદવારને સરખા મત નીકળતા ‘ટાઈ’ થઈ હતી. જેમાં ચિઠ્ઠી નાખતા ચિઠ્ઠીમા શેરસીયા ઉસ્માન વલીનું નામ નીકળતા તેઓ નસીબના જોરે પાજના સરપંચ બની ગયા છે.

આ સમાચારને શેર કરો