આનું નામ નશીબ: ‘ટાઇ’ થતા ચિઠ્ઠીમાં ઉસ્માન શેરસિયાનું નામ નીકળતા બન્યા પાજના સરપંચ

વાંકાનેર: આજે ગ્રામ પંચાયત ચૂંટણીની થઈ રહેલી મતગણતરીમાં પાજ ગ્રામ પંચાયતના સરપંચમા બને ઉમેદવારને સરખા મત નીકળતા ‘ટાઈ’ થઈ હતી.

Read more