Placeholder canvas

વાંકાનેર: માટેલ ગામે બાપા સીતારામની મઢુલી પાસેથી 12 બોટલ દારૂ સાથે એક ઝડપાયો…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે બાપા સીતારામની મઢુલી નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે કિશન દેવશીભાઈ વીંઝવાડિયા નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની 6 બોટલ અને ગ્રેવીટી ગ્રીન એપલ વોડકા બ્રાન્ડ દારૂની 6 બોટલ મળી કુલ રૂ.4,050ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો