મોરબી:DYSP રાધિકા ભારાઈની વડોદરા બદલી:મોરબીમાં અતુલ બંસલ મુકાયા
મોરબી : રાજ્ય સરકાર દ્વારા પ્રોબેશનરી આઇપીએસ અધિકારીઓની બદલી કરવા આદેશ કર્યો છે. જે અન્વયે મોરબી નાયબ જિલ્લા પોલીસ વડા રાધિકા ભારાઈની વડોદરા બદલી કરવામાં આવી છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અજમાયશી આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં હુકમ કરવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી નાયબ જિલ્લા પોલીસ વડા રાધિકા ભારાઈની વડોદરા આસિસ્ટન્ટ કમિશનર મહિલા સેલમાં નિમણૂક કરાઈ છે. જ્યારે ભરૂચ ખાતે ફરજ બજાવતા અતુલ કુમાર બંસલને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…