Placeholder canvas

વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે શૈલેષભાઇ મઢવીની વરણી

વાંકાનેર : વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ મોહનભાઇ મઢવીએ પદભાર સંભાળ્યો છે.

વાંકાનેર શહેર આમ આદમી પાર્ટીનાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ મોહનભાઇ મઢવીની વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડિયા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મોરબી જિલ્લા સહસંગઠન મંત્રી અર્જુનસિંહ વાળા તેમજ વાંકાનેર તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદીની ઉપસ્થિતમાં નિમણુંક કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો