Placeholder canvas

વાંકાનેર:તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધામાં મેહવીસ માથકિયાએ પ્રથમ સ્થાન મેળવ્યું…

વાંકાનેર: બીઆરસી ભવન આયોજિત, એ કલા ઉત્સવ -૨૦૨૩-૨૪, વાર્તા સ્પર્ધા હેઠળ પ્રિપેરેટરી સ્ટેજ અંતર્ગત વાર્તા કથન સ્પર્ધામાં વઘાસિયા પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિધાર્થીની મેહવીસ માથકિયાએ પ્રથમ સ્થાન મેલેલ છે.

મેહવીસ માથકિયાએ રાણેકપરના વતની એવા ફિરોજભાઈ માથકીયા જેવો વાંકાનેર સેવા સદન ખાતે સેવાવૃત છે તેમની દીકરી છે, મેહવીસ માથકિયાના મમ્મી પણ સરકારી શાળામાં ટીચર તરીકે સેવા આપી રહ્યા છે. મેહવીસ માથકિયાએ વાર્તા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ શાળા પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી….

આ સમાચારને શેર કરો