Placeholder canvas

બપોરે ઘર જેવું જ ગુજરાતી અને રાત્રે સ્વાદિષ્ટ પંજાબી ભોજનનો સ્વાદ માણો માધવ રેસ્ટોરન્ટમાં…

(Promotional article)
વાંકાનેર: વાંકાનેરમાં ફેમિલી સાથે શુદ્ધ, સ્વાદિષ્ટ શાકાહારી ભોજન માટેનું સંપૂર્ણ સુવિધાથી સજ નેશનલ હાઇવે પર માધવ રેસ્ટોરન્ટ શરૂ થયું છે. અહીંયા આપ બપોરે ઘર જેવું ગુજરાતી અને સાંજે સ્વાદિષ્ટ પંજાબી ભોજન વાતાનુકુલીત વાતાવરણમાં માણી શકશો… સ્વાદની તો વાત જ શુ કરવી ? બસ એકવાર પધારો અને માણો માધવનો સ્વાદ…. આંગળા ચાટતા થઈ જશો…. ગેરંટી…
આ ઉપરાંત માધવમાં…. મેરેજ એનિવર્સરી, બર્થ-ડે પાર્ટી, કંપની મિટીંગ તથા અન્ય સેલિબ્રેશન માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે સ્વાદિષ્ટ ભોજનની સુવિધા ઉપલબ્ધ છે.

અમો આપને આવકારવા આતુર છીએ…. પધારો..

માધવ ફેમિલી રેસ્ટોરન્ટ (AC)

આશીર્વાદ મોટર્સ, પેટ્રોલ પંપની બાજુમાં, જડેશ્વર ચેમ્બર, નેશનલ હાઇવે, વાંકાનેર

હિતેશભાઈ ભટ્ટ-88664 57111
જયદીપભાઇ સિધ્ધપુરા-79901 38021

આ સમાચારને શેર કરો