Placeholder canvas

વાંકાનેર: રાજકોટ ડેરીના પૂર્વ ડિરેક્ટર કડીવાર સાજી મામદનું અવસાન

વાંકાનેર: કોઠારીયા ગામના વતની તેમજ રાજકોટ ડેરી (ગોપાલ ડેરી)ના પૂર્વ ડિરેકટર અને વાંકાનેર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અલ્હાજ કડીવાર સાજીભાઈ મામદભાઇ (સાજીબાવા) ઉ.વ 80નું તા : 2/5/2021 ના રોજ રવિવારે ઈનતેકાલ (અવસાન ) થયેલ છે.

જેઓ એ વાંકાનેર ગ્રામીય વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીઓના વિકાસ તેમજ આધુનિક બનાવામાં તેમજ વાંકાનેર શીતકેન્દ્ર (વાકાનેર ડેરી ) ને અમરસર ફાટક પાસે અતિ આધુનિક બનાવામાં મોટું યોગદાન હતું. તેઓના પ્રમુખ પદ હેઠળ કોઠારીયા દૂધ ઉત્પાદન સહકારી મંડળીને સતત 2 વર્ષ સુધી રાજકોટ જિલ્લામાં વધુ દૂધ એકત્રીકરણમાં પ્રથમ નંબર પર પહોંચાડી હતી. આજે વાંકાનેરે એક સહકારી આગેવાન ગુમાવ્યા છે.

દિલસોજી માટે…
રહીમભાઈ (સિધ્ધિ સિમેન્ટ) -9825538874

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો