વાંકાનેર: કોઠારીયામાં જન્માષ્ટમીનું આયોજન અને રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય

આગામી જન્માષ્ટમીનો તહેવાર આવતો હોવાથી કોઠારીયા ગામમાં દર વર્ષે જન્માષ્ટમીના દિવસે વિશાળ રથયાત્રાનું આયોજન થાય છે .પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે જન્માષ્ટમીનું આયોજન અને રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય જન્માષ્ટમી મહોત્સવ સમિતિઍ કરેલ છે. જેમની ધર્મ પ્રેમી જનતાએ નોંધ લેવા જાણાવેલ છે. વધુ માહિતી માટે મો.7698042817 પર સંપર્ક કરવો.


આ સમાચારને શેર કરો