Placeholder canvas

તાલુકા અને જિલ્લા પંચાયતની સીટોનું સીમાંકન અને ફાળવણી જાહેર…

સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણીતંત્ર કામગીરી હાથ ધરી દીધી છે. મોરબી જિલ્લા પંચાયતની તમામ સીટો તેમજ તાલુકા પંચાયતની સીટો નું સીમાંકન અને ફાળવણી જાહેર કરી દેવામાં આવી છે.

મોરબી જિલ્લા પંચાયતમાં ફુલ 24 સીટો છે. જેમાં વાંકાનેર તાલુકામાં ૬, મોરબી તાલુકા ની ૮, ટંકારા તાલુકા ની ૩, હળવદ તાલુકાની ૫ અને માળીયા તાલુકાની ૨ સીટો નો સમાવેશ થાય છે.

જિલ્લા પંચાયતોની સીટની ફાળવણી નીચે મુજબ કરવામાં આવી છે…

મોરબી તાલુકો જિલ્લા પંચાયત સીટ-8

1 આમરણ સીટ- સામાન્ય સ્ત્રી

2 બગથળા- સામાન્ય સ્ત્રી

૩ ઘુંટુ- અનુસૂચિત જાતિ

4 જેતપર- બિન અનામત સામાન્ય

5 મહેન્દ્રનગર- સામાન્ય સ્ત્રી

6 દેવાપરા- બિન અનામત સામાન્ય

7 શક્ત શનાળા- બિન અનામત સામાન્ય

8 ત્રાજપર- અનુસૂચિત આદિજાતિ

વાંકાનેર તાલુકો જિલ્લા પંચાયત સીટ-6

1 ચંદ્રપુર-સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી

2 ઢુવા- સામાન્ય સ્ત્રી

3 મહીકા- બિન અનામત સામાન્ય

4 રાજાવડલા- સામાન્ય સ્ત્રી

5 રાતીદેવડી- બિન અનામત સામાન્ય

6 તીથવા- સામાન્ય સ્ત્રી

હળવદ તાલુકો જિલ્લા પંચાયત સીટ-5

1 ચરાડવા- સા.શૈ.પછાત વર્ગ

2 ઘનશ્યામપુર- સામાન્ય સ્ત્રી

3 માથક- બિન અનામત સામાન્ય

4 સાપકડા- બિન અનામત સામાન્ય

5 ટીકર.(રણ)-સામાન્ય સ્ત્રી

ટંકારા તાલુકો જિલ્લા પંચાયત સીટ-3

1 લજાઈ- સામાન્ય સ્ત્રી

2 ઓટાળા- અનુસૂચિત જાતિ સ્ત્રી

3 ટંકારા- બિન અનામત સામાન્ય

માળિયા તાલુકો જિલ્લા પંચાયત સીટ-2

1 ખાખરેચી- બિન અનામત સામાન્ય

2 મોટા દહીસરા- સામાન્ય સ્ત્રી

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો