Placeholder canvas

વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં કેટલું મતદાન થયુ? જાણવા વાંચો

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક અને જિલ્લા પંચાયતની 6 બેઠકોમાં આખો દિવસ દરમિયાન થયેલ મતદાનની વિગત

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો થયેલ કુલ મતદાનની અને તેની ટકાવારી

1-અરણીટીંબા- 4405 (76.98%)
2-ચંદ્રપુર-4471 (65.08%)
3-ચિત્રાખડા-4845 (83.65%)
4-ઢુવા-2982 (77.07%)
5-ગાંગીયાવદર-4451 (73.59%)
6-ગારીયા -4457 (83.76%)
7-હશનપર-4048 (75.52%)
8-જેતપરડા-4187 (85.00%)
9-કણકોટ -3790 (76.00%)
10-ખખાણા -3660 (70.56%)
11-કોઠી -4070 (70.89%)
12-લુણસર-3633 (77.93%)
13-મહીકા -4935 (74.28%)
14-માટેલ-3854 (79.37%)
15-મેસરીયા -3877 (63.76%)
16-પંચાસર- 5417 (78.36%)
17-પંચાસીયા-5162 (86.54%)
18-પીપળીયા રાજ-4488 (80.97%)
19-રાજાવડલા-4580 (73.93%)
20-રાતડીયા -4547 (78.52%)
21-રાતીદેવળી-4610 (75.35%)
22-સરધારકા-4027 (75.48%)
23-સિંધાવદર -4356 (84.35%)
24-તિથવા -4170 (76.67%)

જિલ્લા પંચાયતની 6 સીટો પર થયેલ કુલ મતદાનની અને તેની ટકાવારી….

3-ચંદ્રપુર……….16582 (72.36%)
5-ઢૂવા………….15868 (81.61%)
12-માહિકા…….17816 (74.74%)
16-રાજાવડલા…16100 (72.81%)
17-રાતીદેવળી….19237 (78.98%)
23-તીથવા………17419 (79.65%)

આ સમાચારને શેર કરો