હળવદ માર્કેટિંગ યાર્ડે અકસ્માતમા મૃત્યુ પામનાર ખેડુતના પરીવારને 1લાખની સહાય આપી

હળવદ માર્કેટિંગ યાર્ડે અકસ્માતમા મ્રુત્યુ પામનાર ખેડુતના પરીવાર ને એક લાખનો ચેક આપી સહાય કરી ખેડુતના ભાઇ તેમજ તેની પત્ની ને માર્કેટિંગ યાર્ડ ખાતે ચેક અર્પણ કરી ખેડુત પરીવારના દુખમા ભાગ લીધો

હળવદ હાઇવે પર આવેલ માર્કેટિંગ યાર્ડ દ્ધારા ખાતેદાર ખેડુત જો અકસ્માતમા મૃત્યુ પામેતો તેના પરીવાર ને એક લાખ સુધી અને ખાતેદાર ખેડુતના વારસદારનુ આકાસ્મીક મોત થાય તો પચાસ હજાર જેટલી સહાય કવામા આવેસે હળવદ તાલુકાના સુખપર ગામના લોદરીયા પરીવારના ખેડુત નુ થોળા સમય પહેલા અકસ્માતમા મોત થયુ હતુ જેની જાણ માર્કેટિંગ યાર્ડને થતા મરનાર ખેડુતના પરીવાર ને એક લાખનો ચેક અર્પણ કરીયો હતો અને ખેડુત પરીવારને આસવાસન આપ્યુ હતુ.

હળવદ apmc ચેરમેન રણછોડભાઇ પટેલે જણાવ્યુ હતુ કે આ સહાય કોય સંસ્થા કે બેંક દ્ધારા નહી પણ હળવદ માર્કેટિંગ યાર્ડ દ્ધારા જ આપવામા આવે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો