Placeholder canvas

વાંકાનેર: જ્ઞાનગંગા સ્કૂલમાં સ્ટાફની ભરતી…

(Advt) વાંકાનેર શહેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કૂલમાં વિવિધ જગ્યા ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોય યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી WhatsApp 94290 43843 પર અથવા રૂબરૂ સ્કૂલ ઓફિસમાં જમા કરાવવી…
▶️ કે. જી.
(ગુજરાતી માધ્યમ અને English Medium)
લાયકાત:- કે. જી. ના ભૂલકાઓને પ્રવૃતિ સાથે અભ્યાસ કરાવી શકે તેવા ઉમેદવાર
▶️ પ્રાથમિક
(ગુજરાતી માઘ્યમ અને English Medium)
લાયકાત:- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સા.વિ., ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર વિષય
▶️ માધ્યમિક
(ગુજરાતી માધ્યમ અને English Medium)
લાયકાત:- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સા.વિ., ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર વિષય
▶️ ઉ. માધ્યમિક (સાયન્સ)
(ગુજરાતી માધ્યમ અને English Medium)
લાયકાત:- ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, કમ્પ્યુટર વિષય
▶️ ઉ. માઘ્યમિક (કોમર્સ)
(ગુજરાતી માધ્યમ અને English Medium)
લાયકાત:- એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, વા.વ્ય., એસ. પી., અર્થશાસ, અંગ્રેજી, ગુજરાતી, સંગીત, કમ્પ્યુટર વિષય
▶️ કમ્પ્યૂટર ઓપરેટર
લાયકાત:- B. C. A. Diploma
(તેમજ કમ્પ્યૂટરના વિવિધ કોર્ષના અનુભવી)
▶️ પટ્ટાવાળા – સફાઇ કામદાર-ચોકીદાર
(અનુભવી)
▶️ બસ ડ્રાઇવર
(અનુભવી અને ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર)

ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી WhatsApp 94290 43843 પર અથવા સ્કૂલ ટાઈમ દરમિયાન રૂબરૂ સ્કૂલ ઓફિસમાં જમા કરાવવાની રહેશે…

જ્ઞાનગંગા સ્કૂલ

આરોગ્યનગર, વાંકાનેર
ફોન નં. (02828) 222111 મો. 94290 43843 / 93133 97318

આ સમાચારને શેર કરો