નવા આમરણમાં બાળકો અને મહિલાની તંદુરસ્તી માટે ગુજરાત પોષણ અભિયાન યોજાયું
By સબીર બુખારી -આમરણ
નવા આમરણ ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત મોરબી જીલ્લાના નવા આમરણ ગામે કાર્યાકમ યોજાયો હતો બાળકોને સુપોષિત તથા મહિલાઓને તંદુરસ્ત બનાવવા તાલુકા પંચાયતના સદસ્યો ખારચીયાના નયનાબેન પટેલ આમરણના ફાતમાબેન તેલી ગાંધીનગરથી પ્રશાંત દવે મોરબીથી કોમલબેન અને જાગૃતિબેન આમરણ પી.એચ.સી.માથી ડો.અલપેશ દરજી દુવારા સપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આમરણ ગ્રામ પંચાયતના સંરપચ મોહનભાઈ પરમાર અને સદસ્ય યાસ્મીનબેન બુખારી તથા નવા આમરણના મહિલા સંરપચ હિનાબેન પટેલ કોંગ્રેસના આગેવાન મનસુખભાઇ બોડા અને હિતેશભાઈ મેરજા યુવા કોંગ્રેસના મંત્રી સરફરાજ.સૈયદ આ ઉપરાંત પત્રકાર સબીર બુખારી ઇકબાલ બુખારી રાજેશ કાસુનદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આગંડવાડિના વર્કર પુષ્પાબેન પરમાર દમયંતીબેન કગથરા ભાવનાબેન જીજવાડિયા રોશનીબેન ભીમાણી પાયલબેન બારૈયા દ્વારા સમગ્ર કાર્યક્રમ દુવારા પોષણ અભિયાન અને સમગ્ર કાર્યક્રમા જહેમત ઉઠાવી હતી.