વાંકાનેર: “ગુજરાત જન સેવા કેન્દ્ર”નો શનિવારે થશે શુભારંભ

વાંકાનેર: આગામી તારીખ 9/7/2022ને શનિવારના રોજ હાજીઅલી કોમ્પ્લેક્સ,લીમડા ચોક, વાંકાનેર ખાતે પીપળીયા રાજના વતની એવા માથકીયા શબ્બીરભાઈ ઇબ્રાહીભાઇ અને દેકાવાડીયા ઇલ્મુદીન ફતેમામદભાઇ તથા વાંકાનેરના બાંભવા વિજયભાઇ નવધણભાઇ “ગુજરાત જન સેવા કેન્દ્ર” શરૂ કરી રહ્યા છે, જેમનું ઉદઘાટન ત્રણે પાર્ટનરના માતાશ્રીના શુભ હાથેથી કરવામાં આવશે. આ ઉદઘાટન સમારંભમાં પધારવાનું વાંકાનેર શહેર તથા તાલુકાની આમ જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેl છે
“ગુજરાત જન સેવા કેન્દ્ર”માં તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ પૂરી પાડવામાં આવશે જેવી કે…. ઓનલાઇન આધાર કાર્ડ,પી.વી.સી. કાર્ડ / કલર પ્રિન્ટ, કલર ઝેરોક્ષ,પાન કાર્ડ નવા/સુધારા, કુંવરબાઇ મામેરા ના ફોર્મ, ચુંટણી કાર્ડ નવા / સુધારા, આઇ. ટી. રીટર્ન / જી.એસ.ટી., મેરેજ સર્ટીફીકેટના ફોર્મ, ગુજરાત અલ્પ સંખ્યા નાણા નીગમ લોન માટે અરજી, બેન્કીંગ સુવિધા, રેલ્વે ટીકીટ બુકિંગ,વિભાજન ના ફોર્મ, રેશન કાર્ડ નવા /સુધારા, ૭ / ૧૨ અને ૮-અ, ઓનલાઇન આવક / જાતીના નોન ક્રિમીલીયર ના ફોર્મ, વૃધ્ધ / વિધવા પેન્શનના ફોર્મ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર લોન માટે અરજી,પાસપોર્ટ સાઇઝ ફોટા, આયુષ્માન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, નવા પાસપોર્ટ / રીન્યુ, આઇ ખેડુતના ફોર્મ, દરેક પ્રકારના વિમા પોલીસી, જમીન ને લગતા દરેક કામ, ઇશ્રમ કાર્ડ, ઉદ્યોગ આધાર, તેમજ ઓનલાઇન તમામ કામ કરી આપશું.
આમ હવે આવા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ માટેના કામકાજ એક જ જગ્યાએ કરવામાં આવશે,જેથી લોકોને જે હાલાકી ભોગવવી પડે છે અને ધક્કા ખાવા પડે છે તેમાંથી તેમને મુક્તિ મળશે. આવા કોઈ પણ કામ માટે સંપર્ક કરો.
“ગુજરાત જન સેવા કેન્દ્ર”
ગ્રાઉન્ડ ફ્લોર (અંદર),હાજીઅલી કોમ્પ્લેક્ષ, લીમડાચોક, વાંકાનેર.
૯૨૬૫૫ ૭૭૦૦૨/ ૯૯૭૯૦ ૦૯૨૩૪/ ૯૦૬૭૭ ૬૪૬૭૭

આ વીડિયો પણ જુવો…

આ સમાચારને શેર કરો