વાંકાનેર: જ્ઞાનગંગા સ્કૂલમાં ઉચ્ચતમ પગાર ધોરણ સાથે સ્ટાફ જોઈએ છે.

વાંકાનેરની નામાંકિત સ્કૂલ જ્ઞાનગંગા સ્કૂલમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ માટે શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફની જરૂર છે, યોગ્યતા મુજબ ઉચ્ચતમ પગાર આપવામાં આવશે. યોગ્ય લાયકાત ધરાવનાર વ્યક્તિએ લેખિતમાં અરજી સાથે દિવસ 10માં રૂબરૂ સંપર્ક કરવો.
➡️કે. જી. (ગુજરાતી માધ્યમ અને English Medium)
વિષય:- કે. જી. ના ભૂલકાઓને પ્રવૃતિ સાથે અભ્યાસ કરાવી શકે તેવા ઉમેદવાર
➡️પ્રાથમિક (ગુજરાતી માધ્યમ અને English Medium)
વિષય:- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સા.વિ., ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર
➡️માધ્યમિક (ગુજરાતી માધ્યમ અને English Mediurn)
વિષય:- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સા.વિ., ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર
➡️ઉ.માધ્યમિક (સાયન્સ) ગુજરાતી માધ્યમ અને English Medium
વિષય:- ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, કમ્પ્યુટર
➡️ઉ.માઘ્યમિક (કોમર્સ) ગુજરાતી માધ્યમ અને English Medium
વિષય:- એકાઉન્ટ, આંકડાશાસ, વા.વ્ય., એસ. પી., અર્થશાસ, અંગ્રેજી, ગુજરાતી, સંગીત, કમ્પ્યુટર
➡️કમ્પ્યૂટર ઓપરેટર
👉ગુજરાતી અને English ટાઇપિંગ તેમજ ડિઝાઇનિંગ કરી શકે તેવા અનુભવી
➡️પટ્ટાવાળા સફાઇ કામદાર-ચોકીદાર
👉અનુભવી
➡️બસ ડ્રાઈવર
👉અનુભવી અને ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર
યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ ઉપરોકત જગ્યાઓ માટે દિ-10માં શાળા કાર્યાલયમાં રૂબરૂ લેખીત અરજી સાથે મળવું..
જ્ઞાનગંગા સ્કૂલ
આરોગ્યનગર, વાંકાનેર.
ફોન નં. (02828) 222111
મો.9429043843, 9313397318
આ સમાચારને શેર કરો