વાંકાનેરના ઉપલાપરામાં રહેતા આધેડે ગળાફાંસો ખાધો.

વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્યનગર ઉપલાપરામાં રહેતા હિરાભાઇ છનાભાઇ સીતાપરા ઉ.વ. ૫૫ નામના આધેડ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર શહેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો