વાંકાનેર: જીનપરા 7નાલા પાસેથી જાહેરમાં જુગાર રમતા 6 શકુનિઓ ઝડપાયા
By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર જીનપરા સાત નાલા પાસેથી જાહેરમાં જુગાર રમતા 6 શકુનિઓ 10.180 રોકડા સાથે ઝડપાયા
વાંકાનેર જીનપરા સાત નાલા પાસે આવેલા અવેડા બાજુમાં જાહેરમાં જુગાર રમતા છો શકુની 10.180 રોકડા રૂપિયા સાથે સીટી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ વાંકાનેર જીનપરા સાત નાલા બાજુમાં અવેડા પાસે જાહેરમાં જુગાર રમતા(૧) વિપુલ ભાઈ રમેશ ભાઈ ચૌહાણ(૨) વિશાલ ભાઈ વિનોદભાઈ અધારા(૩) નીતિનભાઈ ધનજીભાઈ રૂદાતલા(૪) શાહરૂખભાઈ ઈકબાલભાઈ બોધડીયા(૫) રફિકભાઈ જુમાભાઈ કુરેશી(૬) જનકભાઈ પરસોતમભાઈ બાવરીયા સહિત ને 10.180 રોકડા રૂપિયા સાથે ઝડપી લઈને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી