આજે કૃષિ વિકાસ કેન્દ્રના માલિક તૌસીફ મુલતાનીનો જન્મદિવસ
આજે વાંકાનેરમાં પ્રતાપરોડ પર દિનદારશાહ પીરની દરગાહ પાસે કૃષિ વિકાસ કેન્દ્રના નામે ખેતીમાં ઉપયોગી જંતુનાશક દવા અને સાધનોનો છેલ્લા 9 વર્ષથી બિઝનેસ કરતા અને મુળ માંગરોળના વતની એવા મુલતાની તૌસીફ અલીભાઈનો જન્મદિવસ છે.
તૌસીફ મુલતાની ખેડૂતોને ખેતી અને ખેતીના પાકમાં આવતા રોગ વિશેની સાચી સમજ આપે છે અને જરૂરી દવાઓની ભલામણ કરે છે. તેઓ શાકભાજીમાં વિશેષ રુચિ ધરાવે છે અને શાકભાજી ઉગાડતા ખેડૂતો ને સાચું માર્ગદર્શન આપીને ખેડૂત પોતે સારી આવક મેળવી શકે તે માટે સતત પ્રિયત્નશીલ રહેલ છે.
તૌસીફ મુલતાની ખૂબ સારા વ્યવસાયિક સંબંધો ધરાવે છે તેમજ વાંકાનેર અને માંગરોળમાં તેઓનું મોટું મિત્ર વર્તુળ છે આજે તેમને તેમના જન્મદિવસ પર તેમના મિત્રો સગા સંબંધીઓ સહયોગીઓ તેમના મોબાઈલ નંબર +91 99244 95486 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
તૌસીફ મુલતાનીને જન્મદિવસની કપ્તાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday