Placeholder canvas

વાંકાનેર: પાડધરા ગામની સીમમાં જુગાર રમતા 4 પકડાયાને 4 ભાગી ગયા…!!

વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૫૧,૨૦૦/- મળી કુલ કી.રૂ.૫૩,૨૦૦/- ના મુદામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી તથા ચાર ઇસમો નાશી જતા તમામ ઇસમો વીરૂધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી. કરાવી નાશી ગયેલ ઇસમોને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.

પકડાયેલા આરોપીઓ :-
(૧) કેસાભાઇ શામજીભાઇ બાવળીયા જાતે કોળી રહે.પાડધરા તા.વાંકાનેર જી.મોરબી
(ર) અનીસ ઉર્ફે અનીલ S/O જેસીંગભાઇ ડેણીયા જાતે કોળી રહે.પાડધરા તા.વાંકાનેર જી.મોરબી
(૩) ચંદુભાઇ ઉર્ફે વીનોદ S/O કરણાભાઇ ચાવડા જાતે રબારી રહે.લાલપર તા.જી.મોરબી
(૪) ભરતભાઇ ગોવીંદભાઇ મીઠાપરા જાતે કોળી રહે.નવાગામ,બંધપરા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર

નાશી જનાર આરોપી:-
(૧) સુરેશભાઇ કેશુભાઇ સાબરીયા/કોળી રહે.નવાગામ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર
(૨) પરેશ ઉર્ફે પીન્ટુ S/O દામાભાઇ રામાનુજ બાવાજી રહે.નવાગામ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર
(૩) વીપુલ ઉર્ફે લીંબો S/O લખમણભાઇ ડાભી ભરવાડ રહે.પાડધરા તા.વાંકાનેર જી.મોરબી
(૪) પાંચાભાઇ રૂપાભાઇ રંગપરા/કોળી રહે.જાલી તા.વાંકાનેર જી.મોરબી

આ કામગીરીમાં પીએસઆઇ બી.પી.સોનારા તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા તથા સર્વેલન્સ પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, પો.કોન્સ. હરીચંદ્રસિંહ ઝાલા, રવીભાઇ કલોત્રા, વીજયભાઇ ડાંગર અને અનાર્મ લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો