વાંકાનેર: વરડુસર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમતા 10 જુગારી ઝડપાયા.

વાંકાનેર વરડુસર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમતા 10 પત્તા પ્રેમીઓ રોકડા 48600 મુદ્દામાલ સાથે ઝડપાયા છે.

વાંકાનેર તાલુકા પોલીસ ને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વરડુસર ચોકડી પાસે આવેલી જય ગોપાલ દુકાન પાછળ જાહેરમાં જુગાર રમતા ( 1)બાબુભાઇ હકાભાઇ ગમારા (2)મોમભાઇ નાથાભાઇ ડાભી (3)રમેશભાઇ માધાભાઇ ગમારા (4)લખુભાઇ મનુભાઇ બાવળા (5)કનુભાઇ નકુભાઇ ખાચર (6)નાથાભાઇ લક્ષ્મણભાઇ ડોડીયા (7)મુકેશભાઇ જગાભાઇ લામકા (8)મહાવીરસિંહ દીલુભા ઝાલા (9)પ્રવીણભાઇ વાલજીભાઇ કુનતીયા (10) સહિત ને કુલ રોકડા રૂપિયા 48600 પકડીને જુગાર મુજબ 12 ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આ સમાચારને શેર કરો