મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની નવી કારોબારી સમિતિની રચના
આગામી ૩ વર્ષ માટે મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘની નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમને જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી, પૂર્વ પ્રમુખ ટી. એલ. બાવરવા અને મહામંત્રી એચ.એ.ચૌધરી એ શુભેચ્છા પાઠવી હતી.
આ નવી કારોબારીની રચના દરેક તાલુકાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ ત્રણ વર્ષ માટે રચના કરવામાં આવેલી કારોબારીમાં આ મુજબ હોદાઓનિ ફાણવણી કરવામાં આવેલ છે.
પ્રમુખ : અશોક એમ.કામરિયાં (બગથળા – મોરબી),
મહામંત્રી : મુસ્તાક આઈ.ભોરીયા (મેઘપર -માળીયા) આસી.મહામંત્રી : ઘનશ્યામ એમ. કુંડારીયા (ટંકારા),
પ્રમુખ મહિલા વિંગ : ઉષાબેન એમ.જાદવ (મોરબી) કોષાધ્યક્ષ : હુસેન એમ. વડાવિયા (સિંધાવદર – વાંકાનેર),
કાર્યાલય મંત્રી : હુશેન એમ. વકાલિયા (વાંકાનેર) મહિલા પ્રતિનિધિ : કિરણબેન.કે. મહેતા (મોરબી),
ઉપપ્રમુખ : (1) મહેશ એલ. ડાંગર (ચરાડવા –હળવદ) (2) મનજીભાઈ એમ. લોરિયા (નસીતપર-ટંકારા),
(3) અબ્દુલ એમ. શેરસીયા (ભાલારા) (ચંદ્રપુર-વાંકાનેર) (4) હરદીપસિંહ ઍલ. જાડેજા (વવાણીયા-માળીયા)
મંત્રી : (1) છગન એચ. ઠોરીયા (મોરબી) (2) કરસન જી. કાનાણી (મોટાભેલા-માળીયા)
(3) વિનોદ એ.ઝાલરિયા (નવા ઘનશ્યામગઢ – હળવદ) (4)દિનેશ સી. રાણસરીયા (હડમતીયા – ટંકારા)
સંગઠન મંત્રી : (1) બાબુલાલ આર હુંબલ (ધુળકોટ-મોરબી) (2) મનોજ એલ. જાદવ (જેતપર-મોરબી)
(3) રજનીકાંત .કે. ગામી (જોધપર- મોરબી) (4) શૈલેષ એલ. કાંજીયા (હળવદ)
સહમંત્રી :(1)વનરાજ ડી.બસિયા (ખાનપર-મોરબી), (2) બળદેવએચ. કાનાણી (ટંકારા)
તાલુકા પ્રતિનિધિ : (1) પરેશ આર. સદાતિયા (વાધરવા – માળિયા) (2) કિશોર કે. પટેલ (વાંકાનેર)
(3) હિમાંશુસિંહ ડી.પરમાર (મયુનગર- હળવદ),
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…