Placeholder canvas

રાજકોટ: કોટેચા સર્કલ પાસે હિટ એન્ડ રન ઘટના: વોક્સવેગને યુવાનને ઉડાડ્યો

રાજકોટ: આજે કાલાવાડ રોડ પર આવેલ કોટેચા સર્કલ પાસે હિટ એન્ડ રન ઘટના ઘતી હતી. મળેલ માહિતી મુજબ એક લાલ ક્લરની વોક્સવેગનની પોલો ગાડી એક યુવાનને ઠોકર મારી ભાગી ગઇ હતી.

ઠોકર લાગતા યુવાનનને ભારે ઇજા થતા લોઇ લુહાણ થઈ ગયો હતો. લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. જેમાં કોઇએ 108 માં ફોન કર્યો પરંતુ 108 એમ્બ્યુલન્સ સમયસર ના આવતા લોકોઍ ઘાયલ યુવકને છકડા દુવારા સિવીલ હોસ્પિટલ લઈ ગયા હતા.

પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આજુબાજુમાં રહેલા સીસીટીવી કેમેરામાં દુવારા ગાડી ગાડીની તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો