વાંકાનેર

દાવતે ઇસ્લામી ઇન્ડિયાના વેલ્ફર ડિપાર્ટમેન્ટ GNRF (ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન) દ્વારા ફ્રૂટ કીટ વિતરણ

વાંકાનેર: ઇસ્લામના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મ દિવસ (ઇદ મિલાદુન્નબી) ના પ્રસંગે દાવતે ઇસ્લામીના વેલ્ફેર ડિપાર્ટમેન્ટ GNRF (ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) દ્વારા વાંકાનેર શહેરની હોસ્પિટલમાં એડમીટ દર્દીઓ તથા વૃદ્ધાશ્રમમાં ફ્રૂટ કીટનું વિતરણ કરી અનોખા અંદાઝમાં ઇદે મિલાદની ખુશીનો ઈઝહાર કરવામાં આવ્યો હતો.

GNRF દાવતે ઇસ્લામીનો વેલ્ફેર ડિપાર્ટમેન્ટ છે જે કુદરતી આપત્તિઓ તથા આકસ્મિક બનાવોમાં લોકોની મદદ કરે છે.

આ સમાચારને શેર કરો