વાંકાનેર: કોઠીના બાદી વલીમામદ જલાલનુ ઇન્તેકાલ, સોમવારે જયારત

વાંકાનેર: કોઠી ગામના બાદી વાલીમામદ જલાલ (ઉ.વ.86)નું ગઈકાલે શુક્રવારે બપોરે 12:00 વાગ્યે ઈન્તેકાલ થયેલ છે.

મારહુમ બાધી વલીમામદ જલાલ (ઉ.વ.86) એ બાદી ઇબ્રાહિમભાઈ, બાદી મહમદભાઇ અને બાદી ઉસ્માનગનીભાઈ (પૂર્વ ફોરેસ્ટ અધિકારી) ના પિતા અને અબ્દુલભાઈ તકદીરના કાકા તેમજ ઇરફાનભાઇ તકદીર ના દાદા થાય. મારહુમની જ્યારાત તારીખ 31/ 8 //2020 ને સોમવારે સવારે 08:00 વાગ્યે કોઠી ખાતે રાખેલ છે.

આ સમાચારને શેર કરો
  • 236
  •  
  •  
  •  
  •  
  •  
    236
    Shares