Placeholder canvas

વાંકાનેર: દલડી ગામે દુકાને બેઠેલા આધેડને એટેક અવતાર ઢળી પડ્યા..

વાંકાનેર તાલુકાના દલડી ગામે સવારે 10:30 11:00 વાગ્યાની આસપાસ દુકાને બેઠેલા આધેડ અચાનક ઘણી પડ્યા હતા અને સ્થાનિક ડોક્ટર બોલાવતા તેમને મેજર એટેકનો હુમલો હોવાનું જણાવ્યું હતું.

તેમને દલડીથી વાંકાનેર ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટરે તપાસતા તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક પરાસરા યાકુબ હુસેનભાઇ (ઉ.વ.50) તેઓ તેમની પાછળ બે સંતાન અને પત્નીને છોડી ગયા છે.

આ સમાચારને શેર કરો