Placeholder canvas

18 જૂલાઇ બાદ વરસાદી જોર વધવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની શક્યતા છે. 18 જૂલાઇ બાદ રાજ્યમાં વરસાદી જોર વધશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. અમદવાદમાં છૂટોછવાયો વરસાદ રહે તેવી શક્યતા છે. દક્ષિણ UP તરફના સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ રહેશે.મહત્વનુ છે કે રાજ્યમાં સિઝનનો 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

આ સમાચારને શેર કરો